અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કચેરીના મુખ્ય સભાખંડ ખાતે રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભાની મીટીંગ મળી હતી.

અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કચેરીના મુખ્ય સભાખંડ ખાતે રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભાની મીટીંગ મળી હતી,
આજની આ મીટીંગમાં જનરલ હોસ્પિટલ પાછળ, વિજય નગર, નગરપાલિકાના હયાત.
બોરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા પર આંગણૂવાડી કેન્દ્ર નં. ૩૬ ના નવા મકાન બાંધકામ માટે જગ્યા ફાળવવા એન.ઓ.સી. આપવામાં આવી. શહેરની હયાત પરિસ્થિતી મુજબ સેનીટેશન શાખામાં આવર્તી રોજ બરોજની ફરીયાદને ધ્યાને લઈ, કુલ્લ પ(1) નંગ મેનહોલ કવર ખરદ કરવાના કામે
અંદાજિત ખર્ચ રૂા.૧૨, ૯૭, 00ા- ની ખર્ચ મંજુરી, શ્રી અટલ બિહારી વાજપેયી ઈગ્લીશ સ્કુલની પાછળ હયાત ટોયલેટ બ્લોકના બાકી રહેતા કોમ નું રૂા. ૧,૦૮,60- ની મંજુરી, રૂા. ૫, ૩૧ લાખ
ના ખર્ચે નવા નગર વિસ્તારમાં પાઈપ ક્લવર્ટ બનાવવાનું કામ, સુચિત હયાત દરોમાં પ% વધારો, મટન,મચ્છી માર્કેટના આખરી નિયમો, રૂા.૪૧, ૧૪,૯૩.૧:૩ ના ખર્ચે PMKKKY ગ્રાન્ટમાંથી

અંજાર નગરપાલિકા હસ્તકની ટ્રસ્ટ સંચાલિત હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં ગેસ આધારિત સગડીના કામની વધારાના ખર્ચની મંજુરી, રૂા.૧૨, ૫૮,૨૫, ના ખર્ચે અંજાર નગરપાલિકાના જુદા જુદા ખાતાઓ અને શાખાઓના રેકર્ડની વર્ગીકરણના નિયમ મુજબ મુવેબલ રેકર્ડ રેક બનાવવાનું કામ, રૂા.૧૦,૦૩,૮012C)- ના ખર્ચે રેકર્ડને વધુ રક્ષણાત્મક અભિગમ કેળવી અને ભવિષ્યમાં ઓનલાઈન કરવા માટે ડીઝીટલાઈઝેશન કરવાનું કામ, શહેરર્થી ર૦ કિ.મી. સુધીની ત્રિજયામાં સમાવિષ્ટ વિરતારના લોકો માટે શબવાડીની ની ફી સેવા, રૂા. ૬૩, ૩૬,૪૮૩.૪૪ ના ખર્ચે અંજાર દેવળીયા નાકા પાસે આવેલ મ્યુનિસિપલ ગાર્ડનની કમ્પાઉન્ડ વોલ તથા ગેટ બનાવવાનનું કામ, રૂા.૫,૦૦,o)ના ખર્ચે અંજાર નગરપાલિકાના દેવળીયા નાકા પબ્લીક પાર્કમાં ચાર ઘાસીયા પ્લોટ તથા બે હીંચકાવાળા પ્લોટ તથા સેલ્ફી પોઈન્ટ પાસેના કોર્નરમાં ૧૦ ફુલોના કયારાઓ સ્વરૂપે કોર્નર વિકસાવવાનું કામોને સર્વાનુમતે તેમજ બહુમતીથી મંજુરી આપવામાં આવી હતી.

ઠરાવનું વાંચન શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. સંકે ક્યું હતું. તેમજ વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજા એ ચર્ચામાં ભાગ લીધો હતો, શાસકપક્ષના ર૭ અને વિરોધ પક્ષના ૧ એમ કુલ્લ ૨૮ સભ્યો હાજ૨ ૨હ્યાં હતાં.

ચીફ ઓફીસરશ્રી જીગર જે. પટેલ, કૌરી અધિક્ષકશ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવએ મીટીંગની કામગીરી સંભાળેલ.

પ્રમુખશ્રી લીલાવંતીબેન ક્રિલિપભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખશ્રી બહાદુરસિંહ ધીરૂભા જાડેજા, શાસકપક્ષના નેતાશ્રી સુરેશભાઈ અનિલભાઈ ટાંક, કારોબારી ચેરમેન શ્રી વિજયભાઈ દેવશીભાઈ પલણ, કાઉન્સીલર સર્વશ્રી મંજુલાબેન ખીમજીભાઈ માતંગ, કુંદનબેન મનસુખલાલ જેઠવા, ડાયાભાઈ ડુંગરભાઈ મઢવી, કાશીબેન કાનજીભાઈ ખાંડેકા, શિલ્પાબેન કિંજલભાઈ બુધ્ધભટ્ટી, નિલેશભાઈ મોરારગરભાઈ ગુંસાઈ, ઈલાબેન અનંતભાઈ ચાવડા, નશીમબાનું મજીદ રાયમા, રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજા, સુરેશ રણછોડભાઈ ઓઝા, હબેન કિરનભાઈ ગોહિલ, મદિનાબેન મામદહુસેન લોઢીયા, જયેન્દ્ર સિંહ દાજીરાજજી જાડેજા, અનિલભાઈ રાજારામભાઈ પંડયા, કલ્પનાબેન પરેશભાઈ ગોર, ગાયત્રીબા મહેન્દ્રસિંહ ઝાલા, અમરીશભાઈ મણીલાલભાઈ કંદોઈ, નીતાબેન પુનિતભાઈ ઠકકર, મયુર ખીમજીભાઈ સિંધવ, વૈભવભાઈ દિપકભાઈ કોડરાલી, મીનાબેન મુકેશભાઈ દાતણીયા, કંચનબેન હરસુખભાઈ બાંભણિયા, ઝંખનાબેન દિપેશભાઈ સોનેતા, પાર્થભાઈ કૃષ્ણાલાલભાઈ સોરઠીયા વિગેરે ઉપસ્થિત રહ્યા. સામાન્ય સભાની કામગીરી બાદ રાષ્ટ્રગીતનો. ગાયન કરવામાં આવેલ.

Leave a Comment